જગત સમક્ષ દેવના વચનનું પ્રગટીકરણ અને દેવના લોકને દિલાસો આપનારૂં


Family Radio માં આપનું સ્વાગત છે!

તમે Family Radio પર આવ્યા ઍનો અમને ખુબ જ આનંદ છે! આ વેબસાઇટ ઉપર તમે જે કંઇ વાંચો અથવા સાંભળો છો ઍ તમને શીખવવા અને તમને દિલાસો આપવા માટે છે. તમને અમારા પ્રકાશનો વાંચવાની અથવા અમારી ઓડિયો આર્કાઇવોમાંથી કંઇક સાંભળવાની ઇચ્છા હોય, અમે ઍ સઘળું આ સાઇટ ઉપર મફત ઉપલબ્ધ કરાવીઍ છીઍ.
 

તારણરૂપી દેવની ભેંટમાં અમને આનંદ થાય છે, જે તેના લોકોને બિલકુલ મફત ઉપલબ્ધ કરાવાયું છે. Family Radio ઉપર સઘળું ઍ જ સિધ્ધાંતને ધ્યાનમાં રાખીને ઉપલબ્ધ કરાવીઍ છીઍ:…તમે મફત પામ્યા, તમે મફત આપો. માથ્થી ૧૦:૮. આથી, આપનું સ્વાગત છે. નિસંકોચ સર્વ સામગ્રીનો ઉપયોગ કરો અને જ્યારે તમે દેવનું વચન વાંચો કે સાંભળો ત્યારે દેવ તમારો ઉદ્ધાર કરે ઍ જ પ્રાર્થના.

 
અમે પ્રાર્થના કરીઍ છીઍ કે દેવ સત્ય પ્રત્યે તમારી આંખો ઉઘાડવા સારું પોતાના વચનનો ઉપયોગ કરશે.આ જગતમાં જેમ તમે જીવો અને દેવની સેવા કરો ત્યારે Family Radio તમારા માટે દિલાસારૂપ અને પ્રોત્સાહન પુરું પાડનારું બને ઍવી પ્રાર્થના.

 
 


Family Stations, Inc – નફો ન રળનારી 501(સી)3 ધર્માદા સંસ્થા –© 2014 સર્વા‌ધિકારો સુર‌ક્ષ‌‌િત.